આધ્યાત્મિક કાવ્યો
જખમી જગત
જે લડવા માટે તત્પર છે, હવે તે વીર લાગે છે
ભરી દે જગ તિરસ્કારોથી જે તે પીર લાગે છે
દયા ને પ્રેમની વાતો ઘણા છે જગમાં કરનારા
ધરમ ભયમાં છે કહીદો તો પસંદ રુધિર લાગે છે
પડેછે ચેન ક્યાં જો હોય છે હથિયાર હાથોમાં
નથી હથિયાર જેના હાથોમાં દિલગીર લાગે છે
જમાનો આ છે આતંકવાદનો, માનવતા વિસરેલો
ધોરી રસ્તો
પૂજાને બંદગીની ભીડમાં ભય કેમ છે જગમાં!
જ્વલિત તણખા ઉડે છે કેમ ધર્મસ્થાનોની ઝગમગમાં!
મેં જોએલી અમીવર્ષા, મુલાયમતાને કોમળતા
તે દોલતને ગુમાવી ધર્મ ફસ્યા છે કેમ ડગમગમાં!
પ્રભુ, ધર્મોની ખેંચાખેંચથી તમને બચાવું પણ
ઉતારું શી રીતે સાંકળ પડી છે મારા બે પગમાં
ગ્રહણ લાગ્યું છે મારી પ્રાર્થનાને વ્યક્તિ ભક્તિથી
કે જ્યારે અલ્લાહ, ઇશ્વરનું સ્મરણ દોડેછે રગરગમા
દિવ્યભાસ્કરે લીધેલી નોધ
આકાશગંગા
આકાશગંગા
મને  આકાશની વસ્તી,  વિચારોમાં  ફસાવે છે
શું મારો રિશ્તો છે  આકાશથી, પ્રશ્ન  સતાવે છે
સનાતન આવજા છે રાત અને દિવસ ને મોસમની
છુપીને કોણ  આ ઘટમાળને  શાશ્વત  ચલાવે છે !
કૂજાઓનાં પાણી
કૂજાઓનાં  પુરાણાં  પાણીમાં  જંતુ  પડેલાં છે
કહ્યુ છે ભક્તોએ પીધાં તે પાણી તે નડેલાં છે
અગર લઈ કાચના વાસણમાં તે પાણી તમે જોશો
કરોડો જંતુ  પાણીમાં, જીવિત  તેમજ  મરેલાં છે
હિમાલયથી નિકળતાં જળ અતિ નિર્મળ પવિત્ર છે
હિંસાની પરંપરા
દયા દિલમાં નથી તો પ્રીત પ્રભુથી કરી નથી શકતા
જપી માળા પ્રભુની જીવ હત્યા કરી નથી શકતા
તબાહીથી બચાવે આ જગતને તે અહિંસા છે
છતાં નુસખો મહાત્માઓનો જગને દઈ નથી શકતા
મહાવીરને કે ગૌતમને, મહાત્મા બાપુજીને પણ
અહિસાને તજી અંજલિ પવિત્ર દઈ નથી શકતા
હિસા જ્યાં જ્યાં થવા લાગી ત્યાં રંગ બદલાયા ધર્મોના
વણી જે જાળ હિંસાની હવે કતરી નથી શકતા
DO YOU RECOGNISE HIM ?
I meet God every day, since I saw Him first
I have roamed in search, with curiosity just
Omnipotent  God,  hides  to avoid  thrust
If you  see Him  still,  you will  not  trust
In my  every thought, Lord is  always  first
છૂપી અદાલત
તમે શોધી રહ્યા છો સુખ કે જ્યા બસ દુઃખ ભરેલાં છે
દુઃખીજનનાં મિટાવો દુઃખ તો  સુખ તેમાં રહેલાં છે
કોઈ આફત કે આપત્તિ  વગર વાંકે  નહીં આવે
ધરીને ધ્યાંન જોશો તો અમારાં કર્મ  નડેલાં છે
પ્રકતિને અમે નિર્જીવ  સમજીને જીવ્યા જીવન
મૃગજળ
મૃગજળ
ન સમજો જે છે દુનિયામાં તમારું, તે તમારું છે
નથી દુનિયામાં કઈં એવું,  તમારું જે થનારું છે
આ સામગ્રી અને સાધન, આ ધન દોલત અને જીવન
તમારું કઈં નથી  તેમાં,  ભલે  અત્યંત  પ્યારું છે
માલિક શોલા બુઝાવી દે
થયું છે શું તને એ દિલ જરા એ તો બતાવી દે
રુદન તારું કરી હલકું  જે દિલમાં છે જણાવી દે
છે દિલ પર બોજ કેવો કે  છુપાવીને  ફરે છે તું
કહીને વાત દિલની, બોજ દિલ પરથી હટાવી દે