Comments for આધ્યાત્મિક કાવ્યો

Comment on છૂપી અદાલત by rekha
badhaj kavyo khubaj sarash che,,

Comment on મૃગજળ by Ramesh Patel
આપની વાત હદયને ઢંઢોળતી છે.

મારં કાવ્ય પણ આપની વિચારધારા ને અનુરુપ વહ્યું છે..લેટ મી શેર..

અવિનાશી અજવાળું – રમેશ પટેલ ‘આકાશદીપ’

નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારું

મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું

ઋતુ ઋતુના ચક્રે ખીલતું, નીત નવું નજરાણું

સાગર ખોળે ગિરીને ટોચે, સર્જન રમે રુપાળું

પ્રસન્ન પુષ્પે ઝૂમે મનડાં, પહેરી પ્રેમ પટોળું

ષટ્રરસ ધારાએ ધરણી ધરતી સૌને સરખું વાળું

આ જગ સૌનું સહીયારું

પુનીત પ્રભાતે ઉષા સંગે, દિવ્ય ચેતના ઓઢું

બ્રહ્માંડના મંગલ આશીષ પામી, નિશદીન હું હરખું

માનવ જન્મ મોંઘેરો મળીયો, આત્મ ચિંતને માણું

સત્સંગના પાવન પ્રેમ પ્રકાશે, અંતર મન અજવાળું

આ જગ સૌનું સહીયારું

નિર્મળ ભક્તિ દૈવિ શક્તિ, સુખ દાતાનું ભરણું

કરુણા અભય વરદાને ઉજવીએ, શાન્તી પર્વ નું ટાણું

આકાશદીપ વદે પ્રેમ દિવડે, કલ્યાણ જ્યોત જગાવું

ખીલવી અવનીએ ભારતીય સંસ્કૃતિ, અમર આશ અજવાળું

નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું

રમેશ પટેલ ‘આકાશદીપ’

Comment on હિંસાની પરંપરા by Ramesh Patel
હિસા જ્યાં જ્યાં થવા લાગી ત્યાં રંગ બદલાયા ધર્મોના

વણી જે જાળ હિંસાની હવે કતરી નથી શકતા

હજારો યુદ્ધ, સંઘષો થયાં, લાખો બીજાં થાશે

જ્યાં છે વિકૃતિ ધર્મોમાં ત્યાં હત્યા તજી નથી શકતા

કેવી ભવ્ય વાત ,ભેગા મળીને વિચારીએ તો

કોઈ દુખીનારહે.

રમેશપટેલ(આકાશદીપ)

Comment on મારો પરિચય by Ramesh Patel
આપની પેઢી એક સંસ્કાર લઈ જીવી ગઈ છે.

જ્યાં પણ નાતો બાંધ્યો તે આપના સાચા

આદર્શ અને માનવ ધર્મને સંવારતા લાગ્યા.

આજના કહેવાતા લોક નાયકો કરતાં આપની ભાવના

કવન દ્વારા વહી છે,તેને મારા લાખલાખ સલામ.

કેટલું પરમ શક્તિ  માટેનું ઉચ્ચ જીવન દર્શન.

ધન્યવાદ

રમેશ પટેલ(આકાશદીપ)

Comment on પ્રભુ ની યાદ આવે છે by શરદ
વગાડે વાંસળી કોઈ તો મન ડોલી ઉઠે મારું

સુરોંની મિઠી લહેરોમાં પ્રભુની યાદ આવે છે

સૂફી’ને રંજ છે પાપો કર્યાં તેનો ઘણો દિલમાં

કરી લેવા હવે તોબા પ્રભુની યાદ આવે

iwant to express my self in gujrati.but due to typing problem in gujrati.i have to write in english.its very hearty poem.very good what a lovely heart poet have.vaachi ghano aanand thayo.

prem

pranam

sharad

Comment on અર્થહીન તકરાર by Dr.Hitesh Chauhan
જય શ્રીકૃષ્ણ ‘સૂફી’ પરમાર ભાઈ,

આપનો આ બ્લોગ ખરેખર સુંદર છે અને આપના આધ્યાત્મિક કાવ્યો ખુબ જ તલસ્પર્શી છે. એક વિનંતી છે આપને આપની આ રચના આજે ૨૪મી માર્ચે વિશ્વ ક્ષય દિન નિમિત્તે મારા બ્લોગ પર મુકવાની પરવાનગી ચાહું છું, આપ મારા બ્લોગની મુલાકાત જરૂરથી લેજો, આપની આ રચના આપના નામે જ તથા આપના આ બ્લોગની લિન્ક સાથે જ રજું કરવામાં આવશે.તેમ છતાં જો આપને આપના કોપીરાઈટનો ભંગ થતો જણાય તો મને જણાવશો હું સત્વરે જ તેને દૂર કરી દઈશ. આશા છે કે આપ લોકજાગૃતિની સાથે ગુજરાતી કાવ્યોનો સંદેશ પહોંચે તેમાં સાથ સહકાર અને માર્ગદર્શન આપશો.

આપનો ડો.હિતેશ ચૌહાણ

Comment on મારો પરિચય by દિલીપ ગજ્જર્
જનાબ મહંમદ પરમાર સાહેબ, આપના સ્વતંત્ર મૌલિક વિચારના કાવ્યો વાંચી હું આહ્લાદિત થયો છ અને હું આપ સાથે સંમતિ સન્મતિ ધરાવું છું.. અનુયાયીના ગતાનુગતિક અનુસરણની કોઈ વિસાત સત્યનિષ્ઠ વ્યક્તિ પાસે નથી…તેમને તો કોઈ પોતાની અક્કલ જ નથી…તેથી તેઓ જગત્ના મોટામાં મોટા અનિષ્ટ કરવાહરદમ તૈયાર રહે છે…હંમેશ સત્યનો જ જય થાય છે…શાસ્ત્રના મૃત સિદ્ધાંતો સાચવવા ઘણા જીવે છે…તો અએકાદ તે સિદ્ધાંત જીવન્માં લાવી જીવે છે..પણ ફરક છે સમજ સમજમાં..બધી સમસ્યા અણ્સમજ અને અગ્નાનની છે…દિલીપ ગજ્જર્

Comment on મૃગજળ by vijay Shah
સૂફી’, સંગ્રામ છે જીવન સુકર્મોને કુકર્મોનો

થઈ સુકર્મોથી સજ ચાલજે જીવન જો પ્યારું છે

બહુ સરસ વાત!

Comment on સ્થાપિત શ્રદ્ધાઓ by Vijaykumar Shah
બહુ સરસ્!

પડેલા ડાઘ ધોઈ દિલ પવિત્ર મેં બનાવ્યું છે

તને રહેવા પ્રભુ દિલ મારું તું જો જગમગાવ્યું છે

ભરેલા જે હતા દિલમાં અહંકારો, નિંદા, ઈર્ષા

કરીને દૂર દુર્ગુંણો મેં શીશ મારું નમાવ્યું છે

Comment on માલિક શોલા બુઝાવી દે by Valibhai Musa
Janab Mohmmadbhai Parmar,

Assalamo Alaykum.

“સૂફી સંત ચૂપ થઈ બેઠા છે નાદાનોની વસ્તીમાં,

પછી ક્યાંથી કોઈ દ્વેષોથી છૂટકારો અપાવી દે !”

Marvellous ! Silence of good people encourages evil. My comment on “About” is awaiting for your counter reply. Due to some system fault or fault on my side on posting comment, there appears “Your comment is awaiting moderation.”since 7th Inst.. No matter what it may be. One more request – Pl. provide me your email Id.

Regards,

very sincerely Yours

Valibhai Musa